Diamond knowledge & હિરો શું છે -Technosv2018

                                               હિરો શું છે                                    

હિરાની વ્યાખ્યા:   હિરો એક ખનીજ દ્રવ્ય કે જે મૂળભૂત રીતે કાર્બન નો બનેલો હોય છે. પરંતુ આધુનિક સાધનો દ્વારા થયેલ સંશોધન દર્શાવે છે કે હીરામાં કાર્બન ઉપરાંત અન્ય તત્વો પણ હોય છે, પરંતુ તે અત્યંત ઓછી માત્રામાં હોય છે. જેવા કે નાઇટ્રોજન, બોરોન, આ તત્વો ને હીરાના રંગ માટે જવાબદાર ગણવામાં આવે છે.
Diamond knowledge & હિરો શું છે   -Technosv2018
Diamond knowledge -Technosv2018

"હિરા" શબ્દ ની ઉત્પત્તિ: હીરો એટલે કે ડાયમંડ શબ્દનું મૂળ ગ્રીક દેશમાંથી આવે છે. જુના જમાનામાં ગ્રીક દેશના લોકો સખ્તાઈ દર્શાવતા તત્વ માટે "આદમ" શબ્દ નો ઉપયોગ કરતા, અને જેમ કે આપણે સૌ જાણો છો કે હિરા એ દુનિયામાં સખત માં સખત ખનીજ છે. આમ ગ્રીક "ADAMS" આદમ શબ્દ પરથી "DIAMOND"શબ્દ અસ્તિત્વમાં આવ્ય

ફોર્મેશનહીરાનો સ્ફટિક વિકાસ ધરતીના પાતાળમાં કુદરતી રીતે થાય છે. હજારો લાખો વર્ષો પહેલા ધરતીના પેટાળમાં ૯૦ થી ૧૦૦ કિલોમીટર ઊંડે ૧ સે.મી. જગ્યા ઉપર ૫૦,૦૦૦ કિલોગ્રામ વજનનું દબાણ અને ૭૦૦ ડિગ્રી થી ૧૫૦૦ ડિગ્રી તાપમાન મળે ત્યારે કાર્બનમાંથી હીરામાં રૂપાંતર થાય છે. 


હીરાના ભૌતિક ગુણધર્મો:

 રાસાયણિક બંધારણ: કાર્બનક્રિસ્ટહીરાના ભૌતિક ગુણધર્મો:  
                                                                                     
        

રાસાયણિક બંધારણ: કાર્બન

ક્રિસ્ટલ સિસ્ટમ: ઘન

વક્રીભવનાંક: 2 .471 

ઘનિષ્ટ ઘનતા: ૩.52

સખતાઈ: 10

કલર: લગભગ બધા જલ સિસ્ટમ: ઘનવક્રીભવનાંક: 2 .471ઘનિષ્ટ ઘનતા: ૩.52સખતાઈ: 10લ ર:

કસર ની ઓળખ -

[જીરમ -હીરા ની અંદર સફેદ કલરની તિરાડ પડેલી હોય તેને જી રમ કહેવાય છે, જીરમ ના પ્રકાર.      1.કાપા જીરમ (પંખા જીરમ). 2. ફાટેલી જીરમ.  3 ડૂચા જીરમ  4. અબરખી જીરમ. 5 ઘીસી જીરમ 6. હેર જીરમ(બ્લેડ જીરમ)

 નાટસ: હીરા ની અંદર કાળા કલરનો ટપકા કાર્બન સ્પોર્ટ હોય તેને નાસ કહેવાય છે,. નાસો ના પ્રકાર ૧ - ડપકા નાસ ૨ - પીન પોઇન્ટ નાસ, ૩- ફુવારા નાસ.  ૪. પંખા નાસ (ફ્લેટ જીરમ ટાઈપની કાળા કાળા રંગ)
ડપકાનાસ:- હીરામાં રહેલા કાળા કલર મોટી સાઇઝ ટપકા કે ડપકા ના કહેવાય છે,.
Diamond knowledge & હિરો શું છે   -Technosv2018
Diamond knowledge & હિરો શું છે   -Technosv2018
ડપકાનાસ

 ૨ પિન પોઇન્ટ નાસ:- પીન પોઈન્ટ નાસ એટલે હીરામાં પીન પોઈન્ટ જેવી કાળા રંગના ની કસર ને પીન પોઈન્ટ ના કહેવાય છે,
 ૩ ફુવારા નાસ:-. હીરા ની અંદર ફુવારા જેવા જીણા જીણા ટપકા એક એક કરતા વધારે પ્રમાણમાં દેખાય તેને સ્પ્રે  નાસ  અથવા ફૂવારા ના કહેવાય છે,

પંખા નાસ:-હીરાની અંદર ચંદ્ર આકારની ફ્લેટ પંખા જેવી કાળા કલરની હોય છે

 ૫ ફુગી (bubbles):-હીરા ની અંદર પાણી ના પરપોટા સ્વરૂપે દેખાય તેવી તેરી કસર ને ફૂગી કહેવાય છે
           ૬ સોસ:- હીરા ની સપાટી પરથી અંદર ઉતરેલા ઊંડા ખાડા  ને  સોસ કહેવાય છે અને સોનીની જેવી જેમકે ઉતરેલા પતલા સોસ ને  ઇન્જેક્શન  સોસ  કહેવાય છે,                                                                                                              7   અબરખી:- હીરા ટકી રહેલા પણ જેવી રંગબેરંગી કલરની  જે હીરા ની સપાટી પર ચોટેલી  જીરમ હોય છે તેને અબરખી કહેવાય છે
Diamond knowledge & હિરો શું છે   -Technosv2018
Add caption

દુધક:- હીરા ની અંદર રહેલા દુધિયા રંગના જાળા   અથવા દાગ ને દૂધક કહેવાય છે,
અબરખી
આતરી:- હીરો અલગ અલગ બંધારણથી જોડાઈને એક સરખો બનેલો હોય છે  જે હીરા ની સપાટી પર રેખા દેખાય તેને હાજરી કહેવાય છે,

 ૧૦ ડબલ કલર:- કોઈપણ એક કલર હીરામાં બીજા કલર નો એકસરખો વિભાગ દેખાય તેને ડબલ કલર કહેવાય છે,
૧૧ છાંટ:- હીરો ની અંદર પીન ના પોઇન્ટ કાળા અથવા સફેદ રંગની કસર ને છાંટ કહેવાય છે,
૧૨ કલરના પટ્ટા:- હીરા ની અંદર કલર પટ્ટા ની અંદર રહેલા હોય છે

૧૩ લેસર ડ્રિલ  હોલ:- દેવા ની અંદર રહેલી કાળા રંગના કે કોઈ અન્ય કસરત કરવા માટે લેસર દ્વારા હીરા ની અંદર પાડવામાં આવે તેને લેસર ધ્રિલ હૉલ  કહેવાય છે
૧૪ જોઈન્ટ:-કોઈપણ બે અલગ અલગ બંધારણના હીરા ને જૉડતી ગાઠને જોઈન્ટ કહેવાય છે
Diamond knowledge & હિરો શું છે   -Technosv2018
જોઈન્ટ

15 Fluorescence:-  હીરાને અલ્ટ્રાવાયોલેટ કિરણ નો વાળી લાઈટ નીચે મૂકી તેને વાદળી રંગનો પ્રકાશ ઉપર દેખાય તેને કહેવાય છે
૧૬;- બ્લેડ અથવા હેર જીરમ:-હીરા ની અંદર પાતળી હેર જેવી  રેસો હોય તેને  હેર  જીરમ કહેવાય છે,

૧૭:- ફાટેલી જીરમ:-હીરા ની અંદર રહેલી સફેદ રંગ તિરાડ કે જે ૬૦% તથી  ૧૦%  સુધી પ્રસરેલી હોય તેને ફાટેલી જીરમ કહેવાય છે,

૧૮ પંખા જીરમ:- હીરા ની અંદર રહેલા ચંદ્ર આકાર  ની  ફલેટ પંખા  જેવી વ્હાઈટ કલરની તિરાડ  ને પંખા  જીરમબકહેવાય છે
૧૯ ઘિસી જીરમ: હીરા  ની સપાટી પરથી અંદર ઉતરતી તિરાડ કે જેમાં માટી કે કેમિકલ   ભરાઈ જાય તેવી તિરાડ  ઘીસિ કિ જીરમ કહેવાય છે,
૨૦ ડૂચા જીરમ :- હીરા ની અંદર રહેલી તિરાડ કે નાની નાની જીરમ સમૂહ ને ડૂચા જીરમ કહેવાય છે
૨૧ જિરમ નું ડુંચું:- હીરા ની અંદર રહેલું કરોળિયાના જાળા જેવું (જિરમનાં) સમૂહ ને જીરમ  નું ડુંચુ કહેવાય છે,
૨૨ કોરી ચામડી ( sarface skin):- હીરો તૈયાર થતાં જેમ આ છે હીરાની ઓરીજનલ ચામડીનો લી સાટ જેવો ભાગ રહી જાય તેને કોરી ચામડી કહેવાય છે
  છાંરી:- તૈયાર હીરા માટેની પોઇન્ટ પ્રકારનું લિકવિડ  લાગેલુ હોય ત્યારે હીરાને  ઘસવાથી કે   ગરમ કરવાથી તેના રહેલું લિક્વિડ કે  પાણી તેના પર ચોટી જાય છે જેના કારણે લાઈટ  ઝાંખી  પડી જાય તેની છારી કહેવાય છે,
[બેલ્કી:- હીરા  ઓરીજનલ ચામડી પરના ત્રિકોણાકાર દેખાતા ચિત્રો અથવા આકાર ને બેલ્કી કહેવાય છે.
:ક્રિસ્ટલ:-. ૮ બેલ્કી હીરાના બંધારણને  ક્રિસ્ટલ કહેવાય છે.     

Post a Comment

1 Comments

thanks for visit